|| શ્રી ગણેશાય નમઃ ||.
Wedding Invitation.
શુભ વિવાહ તા. ૧૭-૦૨-૨૦૨૨, ગુરુવાર. ચિ . નર્મદા સંગ ચિ . શ્યામ.
જોષી પરિવાર. આપનું હાર્દિક સ્વાગત કરે છે.
abstract. ચિ . નર્મદા અ . સૌ . મંજુબેન રામશીભાઈ જોષી તથા શ્રી રામશીભાઈ કાળાભાઇ જોષી ની સુપુત્રી.
abstract. ચિ . શ્યામ સ્વ. હીરીબેન તથા ગં . સ્વ. જમનાબેન તથા સ્વ. મોહનભાઇ રામજીભાઈ મોકરીયા ના સુપુત્ર.
✽ મંડપ મુહૂર્ત ✽ ૧૬-૦૨-૨૦૨૨, બુધવાર સવારે ૮:૦૦ કલાકે.
✽ દાંડીયા રાસ ✽ ૧૬-૦૨-૨૦૨૨, બુધવાર સાંજે ૭:૦૦ કલાકે.
✽ જાન આગમન ✽ ૧૭-૦૨-૨૦૨૨, ગુરુવાર સવારે શુભ ચોઘડિયે.
✽ હસ્તમેળાપ ✽ ૧૭-૦૨-૨૦૨૨, ગુરુવાર સવારે ૧૦:૩૦ કલાકે.
✽ ભોજન સમારંભ ✽ ૧૭-૦૨-૨૦૨૨, ગુરુવાર બપોરે ૧૨ : ૦૦ કલાકે.
સ્વ. કાળાભાઇ રામભાઈ જોષી. સ્વ. ગંગાબેન કાળાભાઇ જોષી.
અંતરિક્ષમાંથી અમીવર્ષા. સ્વ. કપિલ રામશીભાઈ જોષી.
અ. સૌ. મંજુબેન રામશીભાઈ જોષી ગં . સ્વ. લીરીબેન દેવાણંદભાઈ જોષી ગં . સ્વ. મંજુબેન નારણભાઇ જોષી પ્રીતિબેન રામશીભાઈ જોષી અ. સૌ. ભાનુબેન દિલીપભાઈ જોષી અ. સૌ. પૂજાબેન રવિભાઈ જોષી કું . ઝંખના નારણભાઇ જોષી.
દર્શનાભિલાષી. શ્રી વિરમભાઇ વેજાભાઇ કુછડીયા અ. સૌ. રમાબેન વિરમભાઇ કુછડીયા કુમારી રાજલ વિરમભાઇ કુછડીયા કુમાર પાર્થ વિરમભાઇ કુછડીયા.
મીઠો ટહુકો. મારા ફઈનાં લગ્નમાં જરૂરથી આવજો મીરા.
આપના આશીર્વાદ એ જ ચાંદલો ( ભેટ ).
❉ શુભ લગ્ન સ્થળ ❉. “ તન્ના હોલ ” રેલવે સ્ટેશન રોડ, લોહાણા બાલાશ્રમ ની બાજુમાં, પોરબંદર.
નિમંત્રક. શ્રી રામશીભાઈ કાળાભાઇ જોષી અ. સૌ. મંજુબેન રામશીભાઈ જોષી સી-૮ , નંદનવન સોસાયટી , રાજન નગર અબ્રામા , વલસાડ - ૩૯૬૦૦૧ મો . ૯૪૨૭૧૫૫૫૫૬ મો . ૯૪૨૮૦૧૩૦૬૫.
विधि का विधान है यही समाज की परंपरा | अपने प्रियों को छोड़कर पिया के घर जाती है बेटियाँ ||.
Save the date. 17-02-2022, Thursday.
nuv.