V A S A V A ADILKUMAR B . E d S . Y ( S E M - 3 ) R O L L N O - 9 9 S L I D E : - S T D - 7 S U B J E C T : - વ િ જ્ઞ ા ન S U B J E C T I V E : - એસિડ બેઇઝ અ ન ે ક્ષ ા ર.
આપણી આસપાસના કુદરતી સૂચકો. ( 1 ) - લિટમસ : -. L I T M U S S O L U TION.
- લિટમસ એસિડ અને બ ે ઈ ઝ સ ા થ ે : -.
Acid Blue litmus turns red NBYJU'S Base Red litmus turns blue 3',qus corn.
લિટમસ એક પ્રાકૃતિક રંજક : - સામાન્ય રીતે સૌથી વધુ ઉપયોગમાં આવતું સૂચક લિટમસ છે . તેને લાઈકન માંથી પ્રાપ્ત કરવામાં આવે છે. નિસ્યંદિત પાણીમાં જંબુડિયો હોય છે. તેને જ્યારે ઍસિડિક દ્રાવણમાં આવે છે ત્યારે તે લાલ રંગ ધારણ કરે છે અને જ્યારે તેને બેઝિક દ્રાવકમાં આવે છે ત્યારે તે ભૂરો ( વાદળી ) રંગ ધારણ કરે છે . લિટમસ દ્રાવણ સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે , અથવા તે પટ્ટીની સ્વરૂપ સ્વરૂપમાં પણ મળે છે . જેમને લિટમસપત્ર કહે છે . સામાન્ય રીતે લિટમસપત્ર ભૂરા અને લાલ રંગના મળે છે..
( 2 ) હળદર પત્ર : -. teacßoo TURMERIC Turmeric Neutral It remains Yellow Turmeric + Lemon Acid It remains Yellow Turmeric + Lime Base It turns Vermilion.
( 3 ) જાસુદના ફૂલ : -.
જાસૂદના ફૂલન ું સૂચક એસિડ સાથે ઘેર ો ગુલાબી ર ંગ આપે છે જ્યારે ભેજ સાથે લ ી લ ો ર ંગ આપે છે ..