[Virtual Presenter] વ્હાલા તાલીમાર્થી મિત્રો આજે આપણે એમ્પ્લોએબીલીટી સ્કીલ્સના મોડ્યુલ 2 નું નીમીના મોક ટેસ્ટ પેપરનું સોલ્યુશન કરીશું..
[Audio] 1. (નીચેનામાંથી કયો સ્વ-રોજગારનો વિચાર છે?) (ફ્રીલાન્સ ટેલરિંગ સેવા) (બુટિક માલિક) (હોમ કેટરિંગ સેવા) (ઉપરોક્ત તમામ) સાચો જવાબ છે ઓપ્શન ડી (ઉપરોક્ત તમામ).
પ્રશ્ન 2. શું ટેકનોલોજીમાં ઝડપી પરિવર્તનથી પ્રભાવિત છે.) (કામ\કાર્યનું ભવિષ્ય) (કામની પ્રકૃતિ) (કાર્યબળ) (કાર્યશીલ મૂડી) સાચો જવાબ છે ઓપ્શન એ કાર્યનું ભવિષ્ય
પ્રશ્ન ૩ કયો એવો સમય છે જ્યારે તમે, તમારું કુટુંબ અને તમારા શિક્ષક એકબીજાને વધુ સારી રીતે સમજવા અને ટેકો આપવા માટે મળો અને સંપર્ક કરો.) (કૌટુંબિક જોડાણ) (કૌટુંબિક પ્રવાસ) (કૌટુંબિક આવક) (કૌટુંબિક બેઠક) સાચો જવાબ છે ઓપ્શન એ કૌટુંબિક જોડાણ
4. (સ્કીલ ઇન્ડિયા ડીજીટલ શું છે.) (ડિજિટલ મૂવી) (શિક્ષણ અને કારકિર્દી સંસાધનો માટેનું પ્લેટફોર્મ) (કેન્દ્ર સરકારની કચેરી) (ટ્રેડનું નામ) સાચો જવાબ છે ઓપ્શન બી શિક્ષણ અને કારકિર્દી સંસાધનો માટેનું પ્લેટફોર્મ
5. ગ્રીન માઇન્ડ સેટ (હરિત માનસિકતા) માટે સારી પ્રેક્ટિસ કઈ છે. (ઘણી બધી પ્રિન્ટ કરવી) (હંમેશા એર કંડિશનરનો ઉપયોગ કરવો) (દરેક સમયે લાઇટ ચાલુ રાખવી) (કચરાને અલગ અને રિસાયકલ કરવો) સાચો જવાબ છે ઓપ્શન ડી કચરાને અલગ અને રિસાયકલ કરવો
[Audio] 6. કોવિડ જેવા રોગચાળા પછી કાર્યસ્થળ કેવું દેખાય છે? (ઘરેથી અને ઓફિસથી કામનું મિશ્રણ) (ખાલી જગ્યા) (ઓછા કર્મચારીઓ) (ઓછું ઉત્પાદન) સાચો જવાબ છે ઓપ્શન એ ઘરેથી અને ઓફિસથી કામનું મિશ્રણ.
[Audio] 7. તમે તમારા ટેક્નોલોજી કૌશલ્યને કેવી રીતે સુધારી શકો છો? (મોબાઇલ એપ્લિકેશન્સ) (ઑનલાઇન ડિજિટલ સાધનો) (સોશિયલ મીડિયા) (ઉપરોક્ત તમામ) સાચો જવાબ છે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ.
8. "ગીગ" અર્થતંત્ર શું છે. (કામની સિસ્ટમ જ્યાં લોકો પાર્ટ ટાઇમ કામ કરે છે) (ભારતીય અર્થતંત્ર) (વિદેશી અર્થતંત્ર) (નિયમિત નોકરી) સાચો જવાબ છે ઓપ્શન એ કામની સિસ્ટમ જ્યાં લોકો પાર્ટ ટાઇમ કામ કરે છે
9. કામનું સ્થળાંતરણ એટલે શું (ઉદ્યોગનું સ્થળાંતર) (નોકરી શોધવા માટે અલગ જગ્યાએ જવું) (વ્યવસાય બદલવો) (વિવિધ શિફ્ટમાં કામ કરવું) સાચો જવાબ છે ઓપ્શન બી (નોકરી શોધવા માટે અલગ જગ્યાએ જવું)
[Audio] 10. નિયમિત, બિન-એપ આધારિત ગિગ ઇકોનોમી નોકરીની તકો કઈ છે? ઉબેર ડંઝો હોમ કેટરિંગ સ્વીગી સાચો જવાબ છે ઓપ્શન સી હોમ કેટરિંગ.
[Audio] 11. કયું 'એપ' આધારિત ગીગ અર્થતંત્ર લોકોને પાર્ટ ટાઈમ જોબમાં મદદ કરે છે? કાયમી કર્મચારી સ્વતંત્ર ઠેકેદાર\કોન્ટ્રાકટર હોમ કેટરિંગ સ્વીગી સાચો જવાબ છે ઓપ્શન ડી સ્વીગી.
12. ગીગ કામદારો માટે નોકરી શોધવા માટે કયો શ્રેષ્ઠ માર્ગ છે. રોજગાર વિનિમય ઓનલાઇન પ્લેટફોર્મ અને એપ્સ રોજગાર અખબાર\વર્તમાનપત્ર પ્લેસમેન્ટ સેલ સાચો જવાબ છે ઓપ્શન બી ઓનલાઇન પ્લેટફોર્મ અને એપ્સ
13. ડિજિટલ CV બનાવવું અને તેને QR કોડ સાથે શેર કરવું એ શું છે. તમારી ડિજિટલ ઓળખ ડિજિટલ માર્કેટિંગ સાહસિકતા ઇન્ટરવ્યુ કૌશલ્ય સાચો જવાબ છે ઓપ્શન એ તમારી ડિજિટલ ઓળખ
14. કયા કાર્યસ્થળના ભવિષ્યના કૌશલ્યોનું મહત્વ ઓછુ છે? ઘરેથી કાર્ય\કામ ડીજીટલ ટુલ સાથે કાર્ય કરવું ફક્ત સવારના 9 વાગ્યા થી સાંજે 5 વાગ્યા દરમિયાનના કાર્યના કલાકો નવી ટેકનોલોજી સાચો જવાબ છે ઓપ્શન સી ફક્ત સવારના 9 વાગ્યા થી સાંજે 5 વાગ્યા દરમિયાનના કાર્યના કલાકો
15. જૈવિક કચરામાંથી કાગળ અને પ્લાસ્ટિકને ફેંકી દેતા પહેલા તેને અલગ કરવું એ શું છે. સર્જનાત્મકતા હરિત માનસિકતા નવીનતા વ્યવસાય સાચો જવાબ છે ઓપ્શન બી હરિત માનસિકતા
[Audio] વ્હાલા તાલીમાર્થીઓ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો..