Condolence Prayer Meet Friday, 3 rd December, 2021.
. સમય જીંદગીનો ઓછો હશે ... કયાં ખબર હતી , વિદાચ તમારી અણધારી હશે એ... કયાં ખબર હતી , કોઈ સૂચના વગર સર્વત્ર સુવાસ ફેલાવી સંભારણા સૌના દિલમાં રાખી ગયા , ભગવાન દિવ્ય આત્માને આશીર્વાદ આપે , એ જ ભાવનાત્મક શ્રધ્ધાંજલિ ..
દરિયા જેવું નિખાલસ હૃદય , હિમાલય જેવું પવિત્ર હાસ્ય , સર્વ પ્રત્યે અખૂટ લાગણી સાથે આપનો આંનદી અને માયાળુ સ્વભાવ વ્યવહાર કૂશળતા સંસ્કાર અને સ્નેહભાવનાની સુવાસ કદી ભુલાશે નહી ..
તમારું જીવન અમારી પ્રેરણા હતું. તમારા આદર્શો અમારા માર્ગદર્શન હતા. અમે તમારા સરળ જીવન, દયાળુ સ્વભાવ, ભાવનાશીલતાને ક્યારેય નહીં ભૂલીએ..